Wishing shayari, Beautiful shayari, whatsapp image, whatsapp status,
ऐसे व्यक्ति के सामने कभी झूठ मत बोलना
जीस व्यक्ति को आपके झूठ बोलने पर भी "विश्वास" हो
www.deshisayari.com |
Hindi shayari, Love shayari, Sad shayari,
Wishing shayari, Beautiful shayari, whatsapp image, whatsapp status,
એવા વ્યક્તિ સામે ક્યારેય જુઠુ ના બોલો સાહેબ......
જે વ્યક્તિને તમારા જુઠુ બોલવા પર પણ,"વિશ્વાસ" હોય....
www.deshisayari.com |
ઘણા લોકો આપણી આજુબાજુમાં રહે છે, જેમ કે આપણા મિત્રો સગા સંબંધી અને આપણા ચાહવા વાળા અને તેમાંના કેટલાક આપણી ખૂબ નજીક હોય છે, પરંતુ દરેક વ્યક્તિ આપણી બધી વાતો પર વિશ્વાસ કરતા નથી, પરંતુ કેટલાક લોકો એવા છે કે તેઓ આપણી વાત પર આંધળો વિશ્વાસ કરે છે. કારણ કે તે આપણને ઘણી સારી રીતે ઓળખે છે, આપણે આવા વ્યક્તિનો વિશ્વાસ કદી તોડવો જોઈએ નહીં અને તેની સાથે ક્યારેય જુઠું બોલવું જોઈએ નહિ કારણ કે તે આપણા જૂઠું બોલેલા ને પણ સાચું માની લેતા હોય છે. અને જ્યારે તેઓને ખબર પડે છે, ત્યારે તેમને ખૂબ જ દુઃખ થાય છે અને સંબંધો પણ તૂટી જાય છે અને એકવાર સંબંધ તૂટી જાય છે ત્યારે તેને જોડવાનું ખૂબ મુશ્કેલ થઈ જાય છે, તેથી જ આપણે ક્યારેય તે વ્યક્તિની સામે ખોટું ન બોલવું જોઈએ. જે લોકો આપણા જૂઠાણાઓને પણ સાચું માને છે.
Hindi shayari, Love shayari, Sad shayari,
Wishing shayari, Beautiful shayari, whatsapp image, whatsapp status,
www.deshisayari.com |
0 Comments:
Post a Comment